બીજા સત્ર ની ફી એમ.કોમ. સેમેસ્ટર-૨ તારીખ ૨૨-૦૨-૨૦૨૨ થી ૨૩-૦૨-૨૦૨૨ સુધીમાં ભરી દેવાની રહેશે.
Feb 21, 2022
વિદ્યાર્થીઓને માત્ર એકવાર ઓનલાઈન ફી ભરવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ ભૂલ થાય તો તેઓએ ફરીથી ચૂકવણી કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
અને શ્રી પ્રકાશ પટેલ, શ્રી નિકુંજ પટેલ, શ્રી.રોશન ચાંદલેકર યોગ્ય માર્ગદર્શન માટે ઓફિસમાં સંપર્ક કરોવો.
તારીખ ૨૨-૦૨-૨૦૨૨ થી ૨૩-૦૨-૨૦૨૨ સુધીમાં ફરજીયાત ભરી દેવાની રેહશે.
COLLEGE APPLICATION
↓
STUDENT ZONE
↓
QUICK FEE PAYMENT
એમ.કોમ. સેમેસ્ટર-૨
ભાઈઓ- ૨૮૪૫
બેહનો-૧૪૪૫
એમ.કોમ. સેમેસ્ટર-૨ હાયરપેમેન્ટ
ભાઈઓ- ૬૮૪૫
બેહનો-૫૪૪૫