આંતર કોલેજ કરાટે (બહેનો ) સ્પર્ધા તા. ૨૫-૦૨-૨૦૨૨ અને કરાટે (ભાઈઓ) સ્પર્ધા તા. ૨૬-૦૨-૨૦૨૨ ના રોજ SD JAIN કોલેજ ખાતે યોજાનાર છે. તો ભાગ લેવા માંગતા વિધાર્થીઓએ જીમખાના ઓફિસમાં તા.૨૪-૨-૨૦૨૨ બપોરે ૨.૦૦ વાગ્યા પહેલા સંપર્ક કરવો.

Feb 23, 2022