અગત્યની નોટીશ : Ritu mulchandani & Company ઇન્ટરવ્યૂ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર! Ritu mulchandani & Company CA પેઢી માં એકાઉન્ટ એક્ઝિક્યુટિવની સાત વેકેન્સી, એન્યુઅલ પેકેજ upto 10 Lakhs Rs, માટે સેમ-6 માં ભણતા કે પાસ આઉટ જે વિદ્યાર્થીઓ આવતીકાલે ઇન્ટરવ્યૂ આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ આવતી કાલે 26/2/2022 ના રોજ સવારે 10 વાગે ઇન્ટરવ્યું માટે RESUME કોપી સાથે કોમર્સ ભવનમાં હાજર રહેવું.અગત્યની નોટીશ : Ritu mulchandani & Company ઇન્ટરવ્યૂ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર! Ritu mulchandani & Company CA પેઢી માં એકાઉન્ટ એક્ઝિક્યુટિવની સાત વેકેન્સી, એન્યુઅલ પેકેજ upto 10 Lakhs Rs, માટે સેમ-6 માં ભણતા કે પાસ આઉટ જે વિદ્યાર્થીઓ આવતીકાલે ઇન્ટરવ્યૂ આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ આવતી કાલે 26/2/2022 ના રોજ સવારે 10 વાગે ઇન્ટરવ્યું માટે RESUME કોપી સાથે કોમર્સ ભવનમાં હાજર રહેવું.ઇન્ટરવ્યૂ સ્થળ: કોમર્સ ભવન ઓડીટોરીયમ હોલ ફર્સ્ટ ફ્લોર Sir K P College of Commerce સુરત.

Feb 25, 2022