ઈન્ટર કોલેજ પોસ્ટર મેકિંગ સ્પર્ધા તારીખ ૦૭/૦૩/૨૦૨૨ સમય સવારે ૧૦.૦૦ કલાકે M.T.B. ARTS COLLEGE ROOM NO. 6 સુરત.

Mar 5, 2022

ઈન્ટર કોલેજ પોસ્ટર મેકિંગ સ્પર્ધા તારીખ ૦૭/૦૩/૨૦૨૨ સમય સવારે ૧૦.૦૦ કલાકે M.T.B. ARTS COLLEGE ROOM NO. 6 સુરત.

વિષય : ” સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષા “

ડૉ. હેતલ દેસાઈ , ડૉ. મધુ પટેલ , ડૉ. પૂર્વી કોઠારી , ડૉ. ગોરલ જોશી , ડૉ. અભિષેક ગાંધી ને આજ રોજ તાત્કાલીક નામ નોધાવી જવા.