આંતર વર્ગ કોલેજ ચિત્ર હરીફાઈ

Mar 8, 2022

સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ સુરત, 2021-22

પુષપાંજલી સમિતિ દ્રારા આયોજિત

આંતર વર્ગ કોલેજ ચિત્ર હરીફાઈ

     તા. 21 -માર્ચ 2022 ના રોજ  રૂમ નંબર 29માં રાખવામાં આવેલ છે.

     સમય:- 10:00 થી 1:00 કલાક   

વિષય :- (1) રોડ ટ્રાફિક અવરનેશ

              (2) SAY “ NO” TO DRUGS  (સે “નો” ટુ ડ્રગ્સ) ડ્રગ્સથી દૂર રહો

              (3) War and Peace (યુદ્ધ અને શાંતિ)

તમારા નામ, ડિવિઝન અને મોબાઈલ નંબર,  પ્રોફેસરને સત્વરે નોંધાવવા.

  1. ડૉ હેતલબેન દેસાઈ

  2. ડૉ મધુ પટેલ

  3. ડૉ પૂર્વી કોઠારી

  4. ડૉ ગોરલ જોશી

  5. ડૉ અભિષેક ગાંધી