સાર્વજનિક કપ સ્પર્ધા
Mar 11, 2022
સાર્વજનિક કપ સ્પર્ધા
યોજાનાર છે તેમાં નીચેની રમતમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ
તારીખ ૧૭-૩-૨૦૨૨ સુધીમાં નામ જીમખાના ઓફીસમાં નોધાવવા.
૧. કબડી (ભાઈઓ,બેહનો)
૨. વોલી બોલ (ભાઈઓ,બેહનો)
૩. હેન્ડ બોલ (ભાઈઓ,બેહનો)
૪. ટેબલ ટેનીસ (ભાઈઓ,બેહનો)
૫. બેડમિન્ટન (ભાઈઓ,બેહનો)
૬. રસા ખેચ (ભાઈઓ,બેહનો)
૭. બાસ્કેટબોલ (ભાઈઓ,બેહનો)
૮. ક્રિકેટ (ભાઈઓ)
૯. ફુટબોલ (ભાઈઓ)