F.Y.B.COM. SEMESTER-I APRIL -2022 A.T.K.T. FORM 14-3-2022 TO 17-3-2022 TIME: 11.15 TO 2.00 FEE-380/-

Mar 14, 2022

ખાસ નોટીસ

ફેબ્રુઆરી ૨૦૨૨ માં લેવાયેલ બી.કોમ. સેમેસ્ટર ૧ ની પરીક્ષા માં નાપાસ થયેલ અને ATKT આવી હોય તે વિદ્યાર્થીઓએ તારીખ ૧૪/૦૩/૨૦૨૨ થી તારીખ ૧૭/૦૩/૨૦૨૨ સુધીમાં સમય ૧૧.૧૫ થી ૨.૦૦ વાગ્યા સુધીમાં ફોર્મ ભરી જવા નું રહેશે.

બી.કોમ. સેમેસ્ટર-૧ ફી – ૩૮૦ /-