**ઉદીશા ક્લબ: સરકારી નોકરી

Mar 15, 2022

**ઉદીશા ક્લબ: સરકારી નોકરી🚨
વિધાર્થી મિત્રો,હવે કોલેજના અભ્યાસની સાથે સરકારી નોકરીની કરો તૈયારી🎓
GPSC,તલાટી,બિનસચિવાલય,
પોલીસ માટે કોમ્પિટીટીવ પરીક્ષાની તૈયારી માટેના ફ્રી તાલીમ વર્ગો*
સર કે.પી કોલેજ ઓફ કોમર્સ અને સંકલ્પ કેરિયર એકેડમી સંચાલિત ઓપન/જનરલ/બિનઅનામત/EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી માટે ફ્રી તાલીમના વર્ગમાં કોલેજના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ ફ્રી માં તાલીમ વર્ગોમાં જોડાઈ શકે છે.
✅પુસ્તકોનો સેટ Free
✅OMR ટેસ્ટ પેપર Free
✅CCC કોમ્પ્યુટર કોર્સ Free
✅સંપૂર્ણ તાલીમ સ્પર્ધાત્મક પરીક્ષાના જુદા જુદા વિષયોના નિષ્ણાત દ્વારા આપવામાં આવશે.
સંપર્ક📲9879353331