એફ.વાય.બી.કોમ. સેમ-૧ માં જે વિષયનો અભ્યાસક્રમ બાકી હશે તેના ઓન લાઈન વર્ગો આંતરિક પરીક્ષા પૂરી થયા પછી લેવામાં આવશે. આંતરિક પરીક્ષા કોલેજ આવીને ફરજીયાત આપવાની રહેશે. Mar 26, 2022