COLLEGE APPLICATION
⇓
ONLINE ADMISSION-
⇓
ONLINE FORM REGISTRATION PROCESS
⇓
S.Y.B.COM. SEMESTER-III
⇓
STUD. ID. E20….
BIRTH DATE …
કોલેજ એપ્લીકેશન પર ઓન લાઈન ફી ભરી.
કોલેજ એપ્લીકેશનમાં ઓન લાઈન પ્રવેશ ફોર્મ ભરી વિષય પસંદ કરી, તમામ માહિતી ભરી તેની પ્રિન્ટ કાઢી કોલેજમાં કોમર્સ ભવનના કોન્ફરન્સ રૂમમાં ફરજીયાત લાઈનમાં ઉભા રહી જમા કરવા માટે ૧૧.૦૦ થી ૨.૦૦ ના સમયે નોટીસ માં દર્શાવેલ ડિવિઝન પ્રમાણે આવવાનું રહેશે.
Optional Subject : NCC , NSS , PT તમારી હોલ ટીકીટ માં જે હોય તે પસંદ કરવા નું રેહશે.