T.Y.B.COM. SEM-V ના ઓનલાઈન ફોર્મ ભરવાનું જે પણ વિદ્યાર્થીઓનું બાકી હોય તેમણે ફરજીયાત તા.૧૧-૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧ .૧૫ થી ૧.૩૦ સુધીમાં ભરી કોલેજ માં પ્રમાણપત્રો સાથે જમા કરવવાનું રહેશે ત્યાર બાદ પ્રવેશ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. જેની વિદ્યાર્થીઓએ ખાસ નોધ લેવી.
Jun 10, 2022