વિદ્યાર્થીઓના જાણ હેતુસર
ઉડીશા કમિટી: અગત્યની નોટીસ
👉 એફ.વાયથી એમ.કોમ.એસ.સી.એસ.ટી.(SC/ST) ના વિદ્યાર્થીઓ માટે જ ફ્રી vocational કોમ્પ્યુટર કોર્સ
👉 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસ સી.એસ ટી દ્વારા દર વર્ષે એસટી વિદ્યાર્થીઓ માટે ત્રણ
1) સ્પેશ્યલ કોચીગ સ્કીમ
2) ઓ લેવલ સૉફ્ટવેર
3) ઓ લેવલ હાર્ડવેર એમ ત્રણ પ્રકારના ફ્રી vocational કોમ્પ્યુટર કોર્સ ચલાવે છે અને 11 મહિના સુધી 1000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ ચૂકવે છે.
👉 ફક્ત સર કે.પી કોલેજ ઓફ કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે ત્રણેય કોર્સમાં 40 વેકેન્સીઓ છે
👉 રસ ધરાવતા એસ.સી/ એસટી ના વિદ્યાર્થીઓ તાત્કાલિક બે દિવસમાં નીચે આપેલ પીડીએફમાં સંપૂર્ણ અભ્યાસ કરી જરૂરી ડોક્યુમેન્ટ લઈ રૂબરૂ અથવા મોબાઈલ કોન્ટેક્ટ કરી પ્રવેશ મેળવી લેવાના રહેશે
👉 કોઈપણ વર્ષના એફ.વાય થી એમ.કોમ સુધીના એસ.એસટી વિદ્યાર્થીઓ ધોરણ 12 ના સર્ટિ ને આધારે આનો લાભ લઈ શકશે.
👉 1લી જુલાઈથી પાર્ટટાઇમ 1 વર્ષ સુધી વોકેશનલ કોમ્પ્યુટર કોર્ષ શરૂ થશે.
👉 વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે.
👉 1 કોર્ષમાં 40 સીટો ભરાશે પછી બીજા કોર્ષમાં ભરવામાં આવશે માટે પસંદગીના કોર્ષમા પ્રવેશ લેવા તાત્કાલિક સંપર્ક કરી શકશો.
👉 ફોર્મ ભરવા માટે Contact person ને સંપર્ક કરવા પેહલા નીચેની pdf પ્રથમ વાંચવી ફરજીયાત છે.
👉 contact પર્સનનો રૂબરૂ સંપર્ક કરી ફોર્મ ભરી દેવા.
Contact person
9092053041 (શ્યામભાઈ)
8320260713
9099053045