આંતર કોલેજ સ્પર્ધા
Jul 18, 2022
Notice regarding participation in various intercollegiate competitions at J.Z Shah &H.P.Desai commerce college Amroli..
વિદ્યાર્થી મિત્રો
અમરોલી કૉલેજ મા વિવિધ આંતર કોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ એ નામ લખાવવા સ્મૃતિ દેસાઈ, બિનિતા ઘીવાળા,ગોરલ જોષીનો સંપર્ક કરવો.સ્પર્ધા ની વિગતો નીચે મુજબ છે..
1) ભગવદ્ ગીતા શ્લોક હરિફાઈ
2) કાવ્ય પઠન હરિફાઈ Poetry Recitation Competition
3)પાદપૂર્તિ હરિફાઈ Completition of poetry Competition
4)એકપાત્રિય અભિનય હરિફાઈ Mono Acting Competition
5) સંસ્કૃત શ્લોક પઠન હરિફાઈ Shlok Recitation Competition
6)મહેંદી હરિફાઈ Mehndi Competition
7)દેશભક્તિ ગીત હરિફાઈ
Patriotic Song Competition
The last date of registration is the 19th of July..
For registration contact
Prof. Smruti Desai, Dr.Binita Gheewala or Dr.Goral Joshi and for more details regarding competitions contact Smruti Desai..