વીર નર્મદ દક્ષિણ ગુજરાત આયોજિત યુવક મહોત્સવ મા ભાગ લેવા માટે નીચે મુજબ જણાવેલ કૃતિ ઓમાં નામ નોંધાવવા જરૂરી છે.

Jul 19, 2022

વિદ્યાર્થી મિત્રો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત આયોજિત યુવક મહોત્સવ મા ભાગ લેવા માટે નીચે મુજબ જણાવેલ કૃતિ ઓમાં નામ નોંધાવવા જરૂરી છે.
🔅ગરબા/folk dance
🔅હળવું કંઠ્ય સંગીત (Light vocal music)
🔅Classical dance-Bharatnatyam,Kathak,kuchipudi etc.
🔅Classical singing
🔅Classical instrument
🔅Poetry Recitation કાવ્ય પઠન
🔅Short story writing
🔅Drama
🔅Mono Acting
Contact prof.Smruti Desai,Dr.Binita Gheewala or Dr.Goral Joshi