‘Talent Hunt ‘ બુધવારે 27th જુલાઇ ના રોજ સવારે 9.30 કલાકે

Jul 25, 2022

કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા આ બુધવારે 27th જુલાઇ ના રોજ સવારે 9.30 કલાકે ઑડિટોરિયમ મા’Talent Hunt ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ✨️karaoke singing
✨️Classical dance
✨️Semi classical dance (filmy/non-filmy)
✨️Musical Instrument(Harmonium, keyboard, flute, tabla, guitar)
✨️Mono acting
✨️Skit
✨️Mimicry etc…
Registered your names tomorrow to Prof.Smruti Desai
Dr.Binita Gheewala
Dr.Goral Joshi.