NSS- બ્લડ ડોનેશન કેમ્પ Aug 13, 2022 આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ ૧૭/૦૮/૨૦૨૨ ના રોજ ૯.૦૦ થી ૧.૦૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે વિદ્યાર્થીઓને પધારવા આમંત્રણ છે.