Women Empowerment Cell દ્વારા ‘Awareness of Breast Cancer ‘ વિષય પર તા. 24/08/2022 ના રોજ Commerce Bhavan Auditorium મા સવારે 10 :30 કલાકે વ્યાખ્યાનનુ આયોજન કરવામાં આવેલ છે. દરેક વિદ્યાર્થીનીએ ફરજિયાત હાજર રહેવા વિનંતી. Aug 23, 2022