કોલેજ માં અભ્યાસ કરતા ” હિંદુ સુથાર ” જ્ઞાતિ ના વિદ્યાર્થીઓને હિંદુ સુથાર જ્ઞાતિ તરફથી ફી સહાય આપવા. Sep 16, 2022 નીચે જણાવેલ પ્રમાણપત્રો સાથે તારીખ ૧૭/૯/૨૦૨૨ ના રોજ ૧૨.૦૦ કલાકે ઓફીસમાં હેતલ પટેલ ક્લાર્ક ને ૧૨.૦૦ વાગે મળવું