તારીખ ૧૫/૧૧/૨૦૨૨ ના રોજ ૯.૦૦ કલાકે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.
Nov 14, 2022
તારીખ ૧૫/૧૧/૨૦૨૨ ના રોજ ૯.૦૦ કલાકે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.
વિષય : ” સ્વતંત્રતાની ચળવળમાં બિરસા મુંડા (જન જાતી હીરો ) યોગદાન “
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રો. દક્ષાબેન ચોહાણ , પ્રો. એસ. આર. વસાવે , પ્રો. ડો. અમિત ગામીત ને નામ નોધાવવા વિનતી છે.