12 ધોરણ ની માર્કસીટ લઇ જવા બાબત.

Nov 16, 2022

PDF

F.Y.B.COM. SEM-I (GUJARATI MED.) STUDENT LIST 25-7-2022

ઉપર ની pdf માં સીરીયલ નંબર પ્રમાણે માર્કસીટ રૂમ ૭ એડમીન ઓફીસમાં લેવા આવવાનું રહેશે. આઈ કાર્ડ ફરજીયાત સાથે લાવવાનો રહેશે. અન્ય વિદ્યાર્થીની માર્કસીટ કોઈને આપવામાં આવશે નહિ. જે વિદ્યાર્થીઓના પ્રવેશ ઓફલાઈન થયેલા છે અને PDF માં નામ નથી તેમણે ૩-૧૨-૨૦૨૨ પછી લઈ જવાની રહેશે.