M.COM. SEM-IV ATKT ના ફોર્મ તારીખ ૨૧-૧૧-૨૦૨૨ થી ૨૨-૧૧-૨૦૨૨ સુધીમાં ૧૧.૩૦ થી ૧.૩૦ સુધીમાં ભરી જવાના રેહશે. ત્યાર બાદ કોઈ ફોર્મ સ્વીકારવામાં આઆવશે નહિ . તેની વિદ્યાર્થીઓએ નોધ લેવી Nov 18, 2022