“જનજાતિય નેતા બિરસામુંડાનું આઝાદીના આંદોલનમાં યોગદાન” ઉપરોક્ત વિષય પર તા. ૨૮-૧૧-૨૦૨૨ ના રોજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

Nov 21, 2022

રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તા. ૨૫-૧૧-૨૦૨૨ સુધીમાં નીચેના પ્રાધ્યાપકોને નામ નોધાવવા.

પ્રો. દક્ષાબેન ચોહાણ

પ્રો. એસ. આર. વસાવે

પ્રો. ડો. એ. એસ. ગામીત

પ્રો. ડો. આર. આર. પટેલ