કોલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા એફ. વાય. બી.કોમ ના વિદ્યાર્થીઓ માટે ‘Talent Hunt’ નું આયોજન કરવામાં આવ્યુ છે.

Nov 22, 2022

(Talent Hunt for First year students)
1)Film song singing on karaoke track
2)semi classical dance (filmy/non filmy)
3)Mono Acting (એકપાત્રીય અભિનય)
4) Keyboard/Harmonium/flute/Tabla
5) Group dance
6)Classical dance(ભરતનાટ્યમ, કથકલી, કુચીપૂડી…વગેરે)

સ્પર્ધાની તારીખ- 29 નવેમ્બર ૨૦૨૨ ,મંગળવાર.

સમય- સવારે 10 કલાકથી
સ્થળ-ઓડિટોરિયમ, કોમર્સ ભવન

નામ નોંધાવવા સંપર્ક કરો-

Prof.Smruti Desai
Dr.Binita Gheewala
Dr.Goral Joshi