Tally કોર્ષ
Nov 23, 2022
અગત્યની નોટીસ(Tally કોર્ષ): ઉડીશા ક્લબ* (એસ.વાય/ટી.વાય.બી.કોમ/એમ.કોમ માટૅ)
આપણી કોલેજમાં વર્ષોથી બી.કોમના વિદ્યાર્થીઓ માટે (Tally)ટેલી કોર્ષ માટેના વર્ગો નિયમિત રીતે ચાલે છે. કોઈપણ કંપનીમાં નોકરી કરવા માટે ટેલી અંગેનું નાલેજ અત્યંત જરૂરી છે. એના અનુસંધાનમાં જ આપણી કોલેજમાં આ કોર્ષ શરૂ થયેલ છે.
હાલમાં આ વર્ષનો 28/11/2022 થી Tally કોર્ષનો ટીવાય/M.Com.નો ત્રીજો બેચ રોજ 12 થી 2 શરૂ થનાર છે. અને એસ .વાયનો પ્રથમ બેચ રોજ 8.30થી 10.30 શરૂ થનાર છે આ કોર્ષની વિસ્તૃત માહિતી નીચે આપેલી છે તેનો અભ્યાસ કરીને આ કોલેજના અથવા અન્ય કોલેજના વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય તેઓ કોર્ષ માટે 22 સીટો મર્યાદિત હોય, વહેલા તે પહેલાના ધોરણે કોલેજ ઓફિસમા માનસી મેડમને રૂબરૂમા 27/11/2022 સુધીમાં 11 થી 3 સમયમા મળીને ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી દેવું.
કોર્સ વિશે વધુ માહિતી માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો
અમરીશ ઉપાધ્યાય સર
9825108107
કોર્ષની વિગત:
Course Name: Tally Essential Level 1
Fees : Rs 4000
Duration: 1 Month
Batch timing: TY/M.Com 12 to 2 ,
SY – 8.30 to 10.30
2 hours per day