Student Development Programme on Financial Education

Dec 5, 2022

વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્લાનીંગ ફોરમ સમિતિના નેજા હેઠળ National Institute of Securities Markets (NISM) દ્વારા આપણી કોલેજમાં તા. 13-12-22 થી 17-12-22 દરમ્યાન  સવારે 7.30 થી 9.30 દરમ્યાન 5 દિવસના ઉપરોક્ત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં T.Y.B.Com. (Regular & HONORS) અને M.Com. Part-2 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. Financial Education પરનો આ શિબિર Free of Cost છે. શિબિરના અંતે NISM દ્વારા શિબિર અંગેનું મફત મટીરીયલ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તેમણે ઓફિસમાં માનસીબેન ખલાસીને પોતાનાં નામ નોંધાવવા. મર્યાદિત સીટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.