S.Y.B.COM Sem-4 2022-23 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે નીચેના સમય મુજબ Sem-4 ની ફી રસીદ બતાવીને પોતાનો આઈકાર્ડ ઉપરની લાઈબ્રેરી માં આવીને અચૂક રિન્યૂ કરવી લેવું..,
તારીખ ડિવિઝન સમય
06/12/2022 1-2 11:30 to 03.00
07/12/2022 3-4 11:30 to 03.00
08/12/2022 5-6 11:30 to 03.00