ઉદીશા કલબ : અગત્યની નોટિસ “How to prepare for UGC NET/GSET examination of General paper -1 & Commerce paper -2”

Dec 6, 2022

વિદ્યાર્થી મિત્રો નમસ્કાર!
સર કે પી કોલેજ ઓફ કોમર્સ ઉદીશા ક્લબ દ્વારા તારીખ 7 ડિસેમ્બર 2022 ના રોજ “How to prepare for UGC NET/GSET examination of General paper -1 & Commerce paper -2” વિષય પર એમ કોમ પાર્ટ-1 અને પાર્ટ -2 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેમીનારનું કોમર્સ ભવન પહેલા માળે, ઓડિટોરિયમ હોલ ખાતે 9.30 વાગે આયોજન કરવામાં આવેલ છે.

એમકોમ પાર્ટ વન અને પાર્ટ ટુ ના રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ સમયસર 09:10 વાગે સેમિનારમાં હાજર રહેવું. સેમિનારમાં હાજરી લેવામાં આવશે.
નોધ: ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ જેઓ એમ.કોમ. કરવા માંગતા હોય અને ટીચિંગ લાઇનમાં જવા માંગતો હોય કે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ પણ આ સેમિનારમાં ભાગ લઈ શકશે.