આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે કોલેજનું મુખપત્ર “સાહસમ ” માં જે વિદ્યાર્થીઓએ પોતાના મૌલિક લેખ , વાર્તા ,કાવ્ય પ્રકાશિત કરાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ પ્રાધ્યાપકોને ૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં જમા કરાવવા.
Dec 7, 2022
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે કોલેજનું મુખપત્ર “સાહસમ ” માં જે વિદ્યાર્થીઓએ પોતાના મોલિક લેખ , વાર્તા ,કાવ્ય પ્રકાશિત કરાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ પ્રાધ્યાપકોને ૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં જમા કરાવવા.
DR. BINITA GHEWALA
DR. GORAL JOSHI
DR. KIRTI VITTHANI