“Interview Skills & Resume writing”

Dec 7, 2022

ઉદીશા કલબ : અગત્યની નોટિસ
વિદ્યાર્થી મિત્રો નમસ્કાર!
સર કે પી કોલેજ ઓફ કોમર્સ ઉદીશા ક્લબ દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2022 ના રોજ “Interview Skills & Resume writing” વિષય પર ટી.વાય.,એમ.કોમ ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેમીનારનું કોમર્સ ભવન પહેલા માળે, ઓડિટોરિયમ હોલ ખાતે 9.30 વાગે આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ સમયસર 09:20 વાગે સેમિનારમાં હાજર રહેવું. સેમિનારમાં હાજરી લેવામાં આવશે.