આવનારા જાન્યુઆરી મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ અંતર્ગત નાટક સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે જો આપને ભાગ લેવો હોય તો તે માટેની તમામ પ્રેકટીસ અને માર્ગદર્શન ની વ્યવસ્થા કૉલેજ તરફથી કરવામાં આવશે. નાટક ના દિગ્દર્શક તમને શીખવવા આવશે.નામ લખાવવા માંગતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ એ એમના નામ કૉલેજ ઓફીસ રૂમ નંબર-7 માં ઉર્વ દેસાઈ ને શનિવાર સુધીમાં અચૂક નોંધાવવા ના રહેશે. પ્રેકટીસ સોમવારથી શરૂ થશે. Students interested in taking part in drama for the university youth festival competition will have to register their names in admin office room no 7 to Mr. Urva Desai by Saturday.

Dec 8, 2022