“How to prepare Research Project & Research Proposal”

Dec 8, 2022

ઉદીશા કલબ/રીસર્ચ કમિટી : અગત્યની નોટિસ
વિદ્યાર્થી મિત્રો નમસ્કાર!
સર કે પી કોલેજ ઓફ કોમર્સ ઉદીશા ક્લબ અને રીસર્ચ કમિટીના સયુંકત ઉપક્રમે આવતીકાલે શુક્રવારે તારીખ 9 ડિસેમ્બર 2022 ના રોજ “How to prepare Research Project & Research Proposal” વિષય પર ખાસ એમ.કોમના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેમીનારનું કોમર્સ ભવન પહેલા માળે, ઓડિટોરિયમ હોલ ખાતે 9.30 વાગે આયોજન કરવામાં આવેલ છે. એમ.કોમના તમામ વિદ્યાર્થીઓએ સમયસર 09:20 વાગે સેમિનારમાં ફરજીયાત હાજર રહેવું. સેમિનારમાં હાજરી લેવામાં આવશે.
અગત્યની સૂચના :
👉 એમ.કોમ.ના દરેક વિદ્યાર્થીઓએ કૉલેજમાં રીસર્ચ પ્રવૃત્તિ જાતે કરવાની હોય અને ભવિષ્યમાં પી.એચ.ડી. વર્ક માટે પણ આ પ્રવૃત્તિ જરૂરી હોય દરેક વિદ્યાર્થીઓએ આ સેમીનારમા નોટબુક અને બોલપેન મુદ્દાઓ લખવા માટે સાથે લાવવી ફરજિયાત છે.
👉 સેમીનારમા 9.30 વાગે શરૂ થઈ જશે.
👉 કોઇ પણ વિદ્યાર્થી મોડા કે ગેરહાજર રહેશે નહીં એની નોંધ લેવામા આવશે.