S.Y.B.COM. SEM-III માં ભણતા વિધાર્થીઓ જે NSS માં હોય એમણે ભરવાનું છે.
Dec 9, 2022
બધીજ વિગતો ઇંગલિશ કેપિટલ માં ભરજો,આ ફોર્મ આધારિત ડેટા આપડા SIR K. P. COLLEGE માં આપવાના છે, તો વ્યવસ્થિત રીતે ભરસો કોય ભુલ કરવી નહિ. બધા SKPCC માં SY માં ભણતા વિધાર્થીઓ જે NSS માં હોય એમણે ભરવાનું છે. આ ફોર્મ એક વાર ભરજો ફરીથી ભરવું નાં પડે એટલી નિરાંતે સમજી વિચારીને ભરજો.
લી. ગામીત સર NSS ટીમ.