આઈ કાર્ડ રીન્યુ M.COM PART 1 & 2 2022-23

Dec 20, 2022

M.COM ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે નીચે જણાવ્યા પ્રમાણે ફી ભર્યાની રસીદ સાથે લાવી પોતાનો આઇ કાર્ડ નીચેની લાઈબ્રેરી માં આવીને અચૂક રીતે રીન્યુ કરાવી જવો.

આ કાર્ડ રીન્યુ M.COM SEM-2

તારીખ                        સમય

22/12/2022                  11 થી 1

M.COM SEM-4

તારીખ                        સમય

23/12/2022                  11 થી 1