સરકારી નોકરીની તૈયારી બિનઅનામત જ્ઞાતિ/જનરલ(OPEN/EWS કેટેગરી માટે ફ્રી(Free) સરકારી સહાય યોજના અંતર્ગત તાલીમ વર્ગો

Dec 21, 2022

સર કે.પી.કોલેજ ઓફ કોમર્સમાં
*સરકારી નોકરીની તૈયારી બિનઅનામત જ્ઞાતિ/જનરલ(OPEN/EWS કેટેગરી માટે ફ્રી(Free) સરકારી સહાય યોજના અંતર્ગત તાલીમ વર્ગો
GPSC-DySO-મામલતદાર-પંચાયત સેવા-તલાટી-TAT-TET/PSI-કોન્સ્ટેબલ/વનરક્ષક
👉 12માં 60% મેળવેલા Open/General/EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફ્રી સ્પેશ્યલ બેચ

🎯 Special Printed Material
(4 Book Set + OMR Test Free)
🎯નિષ્ણાત ફેકલ્ટીની ટીમ
🎯દરેક વિષયમાં ઊંડાણપૂર્વકનું કોચિંગ
🎯સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી ડેઈલી કરન્ટ અફેર્સ ફ્રી
🎯સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે બેઠક વ્યવસ્થા

🔸 વિગતો મેળવવા કૉલ કરો:
📲9879353331

🌏 તાલીમ સ્થળ 🌏
સર કે.પી કોમર્સ કોલેજ,અઠવાલાઇન્સ સુરત

અગત્યની નોટીશ :
સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ સુરતના ઓપન કેટેગરી (ગુજરાત રાજ્યના વતની)ના દરેક વિદ્યાર્થીઓએ  સરકારી સહાય 20000 યોજનાનો સરકારી નોકરી પરિક્ષાની તૈયારી માટે  લાભ લેવાનો છે માટે દરેક વિદ્યાર્થીએ પોતાના ઉપર મુજબના ડોક્યુમેન્ટ તાત્કાલિક ઓફિસમાં ૭ દિવસમાં  એડમીન શ્રી વિનોદ સરને જમા કરાવી દેશો. ડોક્યુમેન્ટસ મા કોઈ તકલીફ કે મુંઝવણ હોય તો પ્રો. સુરેશ સરનો તેમજ પ્રો.વિકાસ સરનો નીચેના નંબર પર સંપર્ક કરશો.
ગુરુવારથી સેમ 2,4,6 ના એફ.વાય થી એમ.કોમ ના વર્ગો અને ડોક્યુમેન્ટસ જમા થાય એટલે સરકારી નોકરી તાલીમ વર્ગો પણ બે બેચમાં  શરુ થવાના હોય માટે દરેક ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ તાત્કાલિક ડોક્યુમેન્ટસ જમા કરાવી દેશો.
સંપર્ક :

(1) પ્રો. સુરેશ સર : 9033719620 ,
9879353331
(2) પ્રો. વિકાસ સર  9998914142

👉 તાલીમ વર્ગોનો સમય :
સવારની પાળી માટે : 9.40 થી 11.30
બપોરની પાળી માટે :  12 થી 2