તારીખ ૩૧.૧૨.૨૦૨૨ ના રોજ સુટ એન્ડ સાડી ડે નિમિતે કોલેજનો સમય સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ રેહશે. વિદ્યાર્થીઓએ ફરજીયાત આઈ કાર્ડ અને માસ્ક પેહરીને આવવું . શિક્ષણ કાર્ય બંધ રહેશે. (On the occasion of Suit and Saree Day on 31.12.2022, college timings will be 8.00 am to 11.00 am. Students must come wearing an I card and mask. Education work will be closed.)

Dec 30, 2022