ABC All students must be registered (બધા વિદ્યાર્થીઓ ફરજિયાત રેજિટ્રેશન કરવાનું છે. ) ACADEMIC BANK OF CREDITS નોધણી ફરજીયાત છે. ABC ID NO. VNSGU.NET માં એન્ટ્રી નથી કરી તેમના પરીક્ષા ફોર્મ ભરાતા નથી. ABC ID NO. ના હોવાને કારણે પરીક્ષા ફોર્મ નાં ભરાય તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે.

Jan 2, 2023