આઈ કાર્ડ રીન્યુ F.Y.B.COM (HONORS) Sem-2 Jan 3, 2023 F.Y.B.COM (HONORS) Sem-2 ના વિદ્યાથીઓને જણાવવાનું કે નીચે આપેલા સમય મુજબ ફી રસીદ બતાવીને પોતાનો I-CARD ઉપરની લાઈબ્રેરી માં આવીને અચૂક રિન્યૂ કરવી લેવાનું રહશે, (DIV 1 & 2) DATE TIME 04/01/2023 11:30 To 1:30