T.Y.B.COM SEM -6 યુનિવર્સિટીનાં સૂચના મુજબ ABCD ID બનાવેલ નથી તથા બાકી છે.

Jan 7, 2023

T.Y.B.COM SEM -6
વર્ષ 2022-2 3નાં નીચે આપેલ યાદી સામેલ તમામ વિધાર્થીઓનાં
યુનિવર્સિટીનાં સૂચના મુજબ ABCD ID બનાવેલ નથી તથા બાકી છે.
જો ABCD ID બનાવશે નહિ તો યાદીમાં સામેલ વિદ્યાર્થીઓનાં એપ્રિલ 2023 માં લેવાનારી T.Y.B.COM SEM – 6 પરીક્ષા ફોર્મ ABCD ID વગર નહી ભરાશે.
આથી T.Y.B.COM SEM – 6 University પરીક્ષા આપી શકશે નહી.
જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.
વધમાં T.Y.B.COM SEM – 6ABCD ID વગરનાં વિદ્યાર્થીઓની યાદી કોલેજ નોટિસ બોર્ડ પર પણ મૂકવામાં આવી છે જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.