આંતર કૉલેજ ક્રિકેટ ભાઈઓ નું સીલેક્સન ટ્રાયલ( Inter College Cricket(Men)Selection Trial )

Jan 9, 2023

આંતર કૉલેજ ક્રિકેટ ભાઈઓ સ્પર્ધા નું સીલેક્સન ટ્રાયલ તા. ૧૩/૧/૨૦૨૩  ના રોજ સવારે ૮.૩૦ કલાકે  M T B  કૉલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ એ યોગ્ય ગણવેશ અને પોતાની કીટ સાથે સમય સર હાજર રેહવું.

Selection Trial of Inter College Cricket Boys Competition Dated Held at M T B College Cricket Ground on 13/1/2023 at 8.30 AM. Interested students should be present on time with proper uniform and own kit.