અગત્યની નોટીશ: સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષા માટેના તાલીમ વર્ગો

Jan 10, 2023

અગત્યની નોટીશ: સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષા માટેના તાલીમ વર્ગો
સરકારી નોકરી સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો સવારની પાળીમા આવતા ઓપન અને ઓબીસી કેટેગરી ધરાવતા ટીવાય અને એમ.કોમના વિદ્યાર્થીઓના બુધવારે 11 તારીખે 12 વાગ્યેથી કોમર્સ ભવનમાં પ્રથમ માળે સેમિનાર હોલમાં ચાલશે. તેમણે ઉપરોક્ત એક કલાકના સેમિનારમાં ઓડિટોરિયમ હોલમાં 12 વાગ્યે ફરજિયાત હાજર રહેવાનું રહેશે. સરકારી સહાય યોજના, વિનામૂલ્યે પુસ્તક વિતરણ, ડોક્યુમેન્ટસ અને તાલીમ વિશેની માહિતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને તે જ દિવસે તાલીમ વર્ગ શરૂ થશે.
બપોરની પાળીના ઓપન અને ઓબીસી કેટેગરી ધરાવતા એફવાય અને એસવાયના વિદ્યાર્થીઓના તાલીમ વર્ગો રાબેતા મુજબ ચાલશે. તેમણે પણ ઉપરોક્ત સેમિનારમાં ચાલુ લેકચર દરમિયાન 12:00 વાગે આવવાનું રહેશે એમની હાજરી લેવામાં આવશે.