S.Y. & T.Y.B.COM. ના વિદ્યાર્થીઓ માટે ભારતીય સંસ્કૃતિ પરીક્ષા સર્ટીફીકેટ અંગે નોટીસ
Jan 11, 2023
જે વિદ્યાર્થીઓએ ૨૦૨૨ માં કોલેજમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપી હોય તેઓએ તાત્કાલિક પ્રોફ. અનુરાધાબેન વખારિયા અથવા ડો. મધુબેન પટેલ પાસેથી સર્ટીફીકેટ લઈ જવા.