“પતંગોત્સવ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પરિવારને સંગ.”

Jan 12, 2023

માનનીય શ્રી,
ચાલો ઉજવીએ “પતંગોત્સવ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પરિવારને સંગ.”
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા “પતંગોત્સવ ૨૦૨૩” નું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગોત્સવમાં આપશ્રીને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
તારીખ: ગુરુવાર, ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩
સમય: બપોરે ૩:૦૦ કલાકથી ૬:૦૦ કલાક
સ્થળ: સર કે.પી. કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ, સુરત

નોંધ:
૧. હાઈ ટી (ચા-નાસ્તા) ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
૨. પાર્કિંગ વ્યવસ્થા એમ.ટી.બી. કોલેજ ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે.
૩. પતંગ અને ફિરકીની વ્યવસ્થા આપશ્રીએ કરવાની રહેશે.