T.Y.B.COM SEM -6 ABCD ID બનાવેલ નથી

Jan 13, 2023

T.Y.B.COM SEM -6
વર્ષ 2022-2 3નાં નીચે આપેલ યાદી સામેલ તમામ વિધાર્થીઓને વારંવાર 3 થી 4 વખત કોલેજમાં T.Y.B.COM નાં ક્લાસમાં અને કોલેજની Application પર સૂચના આપ્યા છતાં
ABCD ID બનાવેલ નથી તથા બાકી છે. નીચે યાદીમાં સામેલ તમામ વિદ્યાર્થીઓનાં એપ્રિલ 2023 માં લેવાનારી T.Y.B.COM SEM – 6 University પરીક્ષા આપી શકશે નહી.
જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.

વધમાં T.Y.B.COM SEM – 6 ABCD ID વગરનાં વિદ્યાર્થીઓની યાદી કોલેજ નોટિસ બોર્ડ પર પણ મૂકવામાં આવી છે જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.

T.Y.B.COM SEM-6 2022-23 ABC ID PENDING