ઉદીશા કલબ : જીપીએસસી/સરકારી નોકરી, ફ્રી તાલીમ વર્ગ અંગે અગત્યની નોટિશ

Jan 17, 2023

ઉદીશા કલબ : જીપીએસસી/સરકારી નોકરી, ફ્રી તાલીમ વર્ગ અંગે અગત્યની નોટિશ
👉એસવાય બીકોમ/ ટીવાય બીકોમ / એમ કોમ પાર્ટ વન પાર્ટ ટુ ના તમામ ઓબીસી અને ઓપન કેટેગરીના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતીકાલે  તા 17 મી જાન્યુઆરી 2023 ના રોજ કોમર્સ ભવનમાં બીજા માળે CB2 ક્લાસરૂમમાં 12 થી 1.30 સમય દરમિયાન સરકારી નોકરી સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વિનામૂલ્યે તાલીમ વર્ગ શરૂ થાય છે.
👉 સવારની પાળીના ઓબીસી અને ઓપન કેટેગરીના તમામ વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં હાજર રહેવું. અઠવાડિયામાં ચાર દિવસ સોમથી ગુરુ 12 to 2  તાલીમ વર્ગ ચાલશે.
👉 જેમના ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ્સ ઓફિસમાં વિનોદ સર પાસે સબમીટ  કરાવ્યા પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી તેમને સહાય મુજબ વિનામૂલ્ય પુસ્તકો તબક્કા વાર આપવામાં આવશે.
👉તાલીમ વર્ગમાં સમયસર હાજર રહેવું 80 ટકા હાજરી અનિવાર્ય છે.
👉 રોજ રોજ અલગ અલગ વિષયમાં કોર્સ મુજબ  એક્સપર્ટ ફેકલ્ટીઓ ભણાવવા માટે આવશે. જેનો દરેક ઓપન કેટેગરી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ લાભ લેવાનો રહેશે. કે જેથી ગુજરાત સરકારની આવનાર તમામ સરકારી નોકરીની જગ્યાઓ માટે લાભ અને તાલીમ લઈ શકે.