one day guest lecture on ‘Cyber Crime and Youth’
Jan 19, 2023
Women’s Empowerment cell
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે Women’s Empowerment cell દ્વારા આવતી કાલે તા.૨૦/૦૧/૨૦૨૩ ના રોજ ‘cyber crime and youth’વિષય પર એક લેકચર નું આયોજન કરવામાં આવેલ છે. જેથી દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને સમયસર હાજર રહેવા વિનંતી.
સ્થળ : ઓડીટોરીયમ હોલ , કોમર્સ ભવન.
સમય : ૧૦:૧૫ to ૧૧:૩૦
Women Empowerment cell is organizing one day guest lecture on ‘Cyber Crime and Youth ‘ on 20th January 2023 all student are requested to remain present at following time and venue.
Time : 10:15 to 11:30
Venue: Auditorium Hall Commerce Bhawan.