Udisha Club : Awareness of Government Competitive Exam Seminar
Jan 19, 2023
એફવાય થી એમ કોમ સુધીના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારના જુદા જુદા વિભાગોમાં મોટી સંખ્યામાં કઈ કઈ જગ્યાઓ ખાલી પડેલ છે ? આવનાર જાહેરાતો કઈ છે? યુપીએસસીની તૈયારી કઈ રીતે કરી શકાય? વગેરે અંગે જાગૃતતા માટે માર્ગદર્શન સેમિનારનું આવતીકાલે શુક્રવારના રોજ સવારે 9:30 વાગે કોલેજ બિલ્ડીંગમાં બીજા માળે રૂમ નંબર 27 મા આયોજન કરેલ છે માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ અવશ્ય હાજર રહેવું. સેમિનારમાં હાજરી લેવામાં આવશે.
👉 અગત્યની નોંધ – આવતીકાલે સેમિનાર આપણે કોલેજ બિલ્ડિંગમાં બીજા માળે રૂમ નંબર 27 માં રાખ્યો છે માટે ત્યાં હાજર રહેશો.