રીસર્ચ કમિટી : Introduction to SPSS વિષય પર બે દિવસીય વર્કશોપ

Jan 23, 2023

રીસર્ચ કમિટી : બીકોમ ઓનર્સ અને ગ્રાન્ટ ઇન એડ એમ કોમના  વિદ્યાર્થીઓ માટે  Introduction to SPSS વિષય પર બે દિવસીય વર્કશોપ
23 જાન્યુઆરી 2023 ના રોજ બીકોમ ઓનર્સના છેલ્લા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓને રૂમ નંબર 12 ના કોમ્પ્યુટર લેબમાં 10 થી 12:30 દરમિયાન તેમજ 24 જાન્યુઆરી 2023 ના રોજ એમ કોમ ના વિદ્યાર્થીઓને રૂમ નંબર 12ના કોમ્પ્યુટર લેબમાં  9:30 થી 12:00 વાગે Introduction to SPSS  વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ તારીખ અને સમય મુજબ રૂમ નંબર 12માં હાજર રહેવું અને વિદ્યાર્થીઓને નીચેના ટોપિક પર  SPSS સોફ્ટવેરમાં સમય મર્યાદા મુજબ ટ્રેનિંગ આપવામાં આવશે. જે વિદ્યાર્થી પાસે પોતાનું કે બીજાનું લેપટોપ હોય તે એસ પી એસ એસ ટ્રેનિંગ માટે લાવી શકે છે.
1) Introduction  to  SPSS, Defining Variables, Cases,  etc.
2) Handling Missing, Importing  Data into  SPSS  from Excel & Text,
3) Preparation  of Charts & Graphs
4) Descriptive Analysis , Testing of Normality & Homogeneity
5) Parametric  Tests & Non  Parametric Test