ઉદીશા ક્લબ: જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ઓબીસી કેટેગરી માટે ફ્રી તાલીમ વર્ગો માટે અગત્યની નોટિશ કોલેજના એફવાય થી એમ કોમના ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને જણાવવાનું કે સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી તાલીમ વર્ગોનો લાભ મેળવવા માટે સરકારી વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 25 મી જાન્યુઆરી હોય જે વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ આપવાના બાકી હોય કે નવા વિદ્યાર્થીઓ લાભ લેવા માંગતા હોય તે તાત્કાલિક ઓફિસમાં વિનોદ સર પાસેથી ફોર્મ લઈને ભરીને ડોક્યુમેન્ટ જમા કરાવી દે કે જેથી એમને સરકારી સહાયનો લાભ પ્રાપ્ત થઈ શકે.અંતિમ તારીખ પછી આવેલા ફોર્મમાં સરકારી સહાય અને તાલીમનો લાભ મળશે નહીં.
Jan 23, 2023