અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટે
Jan 24, 2023
આથી એફ.વાય.બી.કોમ /એસ.વાય.બી.કોમ./ટી.વાય.બી.કોમ ના તમામ અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના નામ પ્રો. એસ. આર. વસાવે સર ,ડો. એ. એસ. ગામીત સર, ડો.રશ્મી પટેલ મેડમ, પ્રોફ. ભરતભાઈ ચોધરી લાઈબ્રેરીયન ને તમારા નામ અને ફોન નંબર સાથે નોધાવવા. જેથી જુદા જુદા જાગૃતિના કાર્યક્રમ વખતે તમારો સંપર્ક કરી શકાય.