ઉદીશા ક્લબ : ટી.વાય અને એમ.કોમ.પાર્ટ 2ના અંતિમ વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે -કેમ્પસ પ્લેસમેન્ટ 1-ફેબ્રુઆરી-2023

Jan 31, 2023

વિદ્યાર્થી જાણ હેતુસર
ઉદીશા ક્લબ : ટી.વાય અને એમ.કોમ.પાર્ટ 2ના અંતિમ વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે -કેમ્પસ પ્લેસમેન્ટ 1-ફેબ્રુઆરી-2023
👉 સર કેપી કોલેજ કોમર્સના જે વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલી કંપનીઓ અને તેની જુદી જુદી 155 વેકેન્સીઓ માટે ઈન્ટરવ્યુ આપવા માંગતા હોય એ વિદ્યાર્થીઓએ તા. 1 -2-2023 ના રોજ સવારે 10:30 વાગે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરીને ઇન્ટરવ્યૂ 11 વાગે આપવાનું રહેશે.
👉 સમયસર આવેલ વિદ્યાર્થી કોઈપણ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપી શકશે.
👉  ઇન્ટરવ્યુ આપનાર વિદ્યાર્થીઓ એ ફરજીયાત રીસ્યુમ તૈયાર કરીને તેની 10  કોપી લાવવાની રહેશે.
👉 દરેક વિદ્યાર્થીએ એનરોલમેટ નંબર, આખું નામ મોબાઈલ નંબર અને સહી કરવાની રહેશે.
👉 ઇન્ટરવ્યુ સેમિનાર હોલમાં 11  વાગે શરૂ થઈ જશે.
👉કે પી કોમર્સના  એકેડેમિક વર્ષ 20-21,21-22,  પાસઆઉટ અને 22-23 ટીવાય અને એમકમના છેલ્લા વર્ષ માં ભણતા વિદ્યાર્થીઓ પણ  ઇન્ટરવ્યૂ આપી શકશે.
👉 ઇન્ટરવ્યૂ માં પસંદગી પામેલ વિદ્યાર્થી પોતાની સમય પ્રમાણે પરીક્ષા પછી કંપની સાથે નક્કી કર્યા મુજબ નોકરીમાં હાજર થઈ શકશે.
👉ઇન્ટરવ્યુ આપવા માટે કોઈએ ઉતાવળ કરવાની નથી. જેમનું રજિસ્ટ્રેશન મુજબ નામ બોલાય તે રીતે સ્ટેજ પર જઈ ઈન્ટરવ્યુ આપવાનું રેહશે.
👉ઇન્ટરવ્યુ  રીસ્પેક્ટ મેનર્સ રાખીને આપવું.
👉 હોલમાં શાંતિ રાખવી અવાજ કરવો નહીં.
👉 રજીસ્ટ્રેશન નંબર મુજબ આગળથી બેસવું.
👉ઇન્ટરવ્યુ ફોર્મલ ડ્રેસ સાથે આપવું.
👉 શોર્ટ લિસ્ટ થયેલ વિદ્યાર્થીઓના નામો અહીં ગ્રુપમાં મૂકવામાં આવશે.
👉બી.કોમ.ઓનર્સના વિદ્યાર્થીઓએ શોર્ટ લિસ્ટ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરતી વખતે ટી.વાય.બી.કોમ ઓનર્સ લખવું.
👉 દરેક વિદ્યાર્થીઓએ જે તે કંપની માટે અલગ અલગ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
કંપનીના નામો અને વેકેન્સીનો પ્રકાર :
1) JBG Organisatio Pvt. Ltd. :
એકાઉન્ટન્ટ, કમ્પ્યુટર ઓપરેટર, ટેલી કોલર અને સેલ્સ એક્ઝિક્યુટિવ –  60 વેકેન્સી
2) પવન સિદ્ધાર્થ એન્ડ કંપની : એકાઉન્ટન્ટ – 5 વેકેન્સી
3) મિમાઈટી પ્રાઇવેટ કંપની : એકાઉન્ટન્ટ, ઓફિસ આસિસ્ટન્ટ અને એચ. આર – 5 વેકેન્સી
4) મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની : બેક ઓફિસ – 15 વેકેન્સી
5) રોયલ સ્ટાફિંગ હાયરિંગ કંપની: બેક ઓફિસ- ટેલીકોલર  વગેરે – 20 વેકેન્સી
6) બેન્કએરા – સ્ટેટ બેંક કેપિટલ અને બીજી પ્રાઇવેટ બેંકોમા -50 થી વધારે વેકેન્સી
7) અર્બન મની – 10 વેકેન્સી